શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009




આ નભ,વાદળ અને ચાંદની
વાત હતી એક ખાલી રાતની

ઠૂઠાં થઈ ટટ્ટાર ઉભેલા ઝાડની
ચોમેર ફેલાતા આછાં પ્રકાશની

રાહ જોઈ થાકેલા એક બાગની
ફૂલો સાથે સંબંધ તોડનાર સુવાસની

કદી ના મળી શકનાર વળાંકની
વિસરાઇ ગયેલા એક મુકામની

2 ટિપ્પણીઓ:

Krishna The Universal Truth.. કહ્યું...

kharekhar to valanko kyarey viti gayela hoy e pachha nathi avta...ne mukam to badlata rahe chhe..

bas khub saras lakhyu chhe ...

as usual..keep it up dear..

તેજસ ભાવસાર કહ્યું...

ફૂલો સાથે સંબંધ તોડનાર સુવાસની....

ખૂબ હૃદયસ્પર્શી લાઈન છે...

ફુલોને તો સુવાસને પોતાનામાં ભરી લેવી હોય છે....
અને સુવાસને ચોમેર ફેલાવું હોય છે, મુક્ત હવામાં વિહરવું હોય છે...
અને આ કારણે બંનેના સંબંધ એકવાર ટૂટે છે...
અંતે ફૂલ કરમાઈ જાય છે...
અને સુવાસ હવામાં ખોવાઈ જાય છે...
કેમ કે બંનેનું અસ્તિત્વ એક બિજા વિના કશું નથી...