મંગળવાર, 28 ડિસેમ્બર, 2010


તારું મને એવું તો વળગણ મળે
સદીયો સુધીનું કોઇ સગપણ મળે

શોધવા તને બેસું તો કણેકણ મળે
કેમ રાતભર હાથમાં મૃગજળ મળે

તારાથી તરબતર ક્ષણક્ષણ મળે
લાલ-લીલા રંગોની રમઝટ મળે

વરસવું તારું ભલે ને ઝરમર મળે
પણ સ્મિત મારું તને હરપળ મળે

4 ટિપ્પણીઓ:

Nitin Maheta કહ્યું...

hi lajamani (ekta)
Nice Develop this blog .




http://gj37765.blogspot.com/

લજામણી કહ્યું...

This blog developed by one of my good frnd.

rangat કહ્યું...

Nice Lines
Try to your Best
"r a n g a t"
http://www.rangat108.blogspot.com/

Nitin Maheta કહ્યું...

શુ હુ તમારા એ દોસ્ત નો બ્લોગ જોઇ શકુ ????
જેને આ બ્લોગ develop કર્યો છે .....