મંગળવાર, 29 જાન્યુઆરી, 2008


મન મુકી તમે વરસતા શીખો,
કયારેક તો મને ભીંજવતા શીખો

લાગણીઓને ના ધુઓ આંસુઓ વડે,
શબ્દ થકી એને સમજાવતા શીખો

પ્રેમ શા માટે રાખો તમે છાનો છાનો,
સ્પર્શ ની આપી વાચા કહેતા શીખો

જીવન સંપૂર્ણ રંગાઈ જશે જ તમારૂ,
ગુલાબી આ રંગ માં રંગાતા શીખો

કયા સુધી હું રાહ જોઉ તમારી ???
કયારેક તો મને તમારા કહેતા શીખો

મન મુકી તમે ભીંજવતા શીખો....
મારા થકી તમે ભીંજાતા શીખો....

8 ટિપ્પણીઓ:

Shiv@nsh કહ્યું...

લાગણીઓને ના ધુઓ આંસુઓ વડે....


ખુબ સરસ....

અજ્ઞાત કહ્યું...

thanx 4 allwoing people like me to read your poems..

i love your poems...

keep it up..

and may god give u all which u wnat in life.

jay swaminarayan

Tech Guy કહ્યું...

Are amne pan 2 ghadi prem karta shikho..
kai nahi pan kyarek to amne yaad shiko...
jivan kalash aamaj dhoday jase aashuo na samudra ma....
bas 2 ghadi gammat kari tene hasi na fuvara ma badalta sikho....

Krishna The Universal Truth.. કહ્યું...

ક્યાં સુધી હું રાહ જોઉં તમારી???
ક્યારેક તો મને તમાંરા કેહતા શીખો.

mane aa bahu gamyu ......

tame kharekhar bahu saras lakho cho bahuj saras

અજ્ઞાત કહ્યું...

ક્યાં સુધી હું રાહ જોઉં તમારી???
ક્યારેક તો મને તમાંરા કેહતા શીખો.
...

આપણે બધાજ આ જ તકની રાહ જોઈ છીએ..
કોઈક તો કહે..
કે તમે મારા છો...

શૈલ્ય

...* Chetu *... કહ્યું...

એક એક રચના વાચીએ ને હૈયુ...!! ખરેખર હૃદય્સ્પર્શી શબ્દો છે બધા...!!

Krishna The Universal Truth.. કહ્યું...

aato mari hot fav rachana che ji so niceee

અજ્ઞાત કહ્યું...

Vishisht rachana o hamesha mahektij hoi chhe ane vachan karnar ne aakrshti hoi chhe ..ame pan appani rachana ni sugand ma madhhosh thaya