મંગળવાર, 30 ઑક્ટોબર, 2007

હું રહીશ તો તારી જ સાથે...

તારી 'હા' અને 'ના' મારા
માટે બન્ને મહત્વની છે...

તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં
અકબંધ લાગણી બનીને રહીશ...

તું 'હા' પાડીશ તો તારા કપાળનું
કુમકુમ બનીને રહીશ..

પણ હું રહીશ તો તારી જ સાથે...

2 ટિપ્પણીઓ:

Shama કહ્યું...

વાઊ..તારા કપાળનું કુમકુમ બનીને રહીશ....આ ખુબ જ ગમ્યું !!!

Ketan Shah કહ્યું...

Great, a true love.